તારીખ 15/3/2017
| GPSC/201617/121 | Gujarat Administrative Service,Class-1 and Gujarat Civil Services,Class-1 and Class-2 |
જેમાં જાહેરાત ક્રમાંક 121 માં દરેક સ્નાતક થયેલ વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે.
તેમજ GPSC ના નવા નિયમો અનુસાર જે વિદ્યાર્થી કોલેજ ના છેલ્લા સેમેસ્ટર મા હોય અને જેમનું રિઝલ્ટ મેઈન પરીક્ષા પહેલા આવી જાવા નું હોય તે વિદ્યાર્થી પણ આ માટે એપ્લાય કરી શકે છે.
અહીં એ નોંધવું જોઈએ કે મેઈન પરીક્ષા 6ઠા મહિના માં હશે.